Wednesday, January 29

આજે જૂનાગઢમાં બ્રહ્માકુમારી દ્વારા વાહ..જીંદગી..વાહ..કાર્યક્રમ યોજાશે

બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા આજે જૂનાગઢમાં સાંજે ૬ થી ૮ કલાક દરમ્યાન વાહ જીંદગી વાહ કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. બ્રહ્માકુમારી શિવાનીબેન ઉદ્‌બોધન કરશે જયારે જાણીતા ફિલ્મ અભિનેતા સુરેશ ઓબરોય ખાસ ઉપÂસ્થત રહેશે.

Leave A Reply