જૂનાગઢનાં સરદારબાગનાં સંપમાંથી પાણી વહી જતાં અંડરબ્રિજમાં અડધો ફુટ પાણી ભરાઈ ગયું

જૂનાગઢ શહેરમાં એક તરફ પાણીની તંગી સર્જાઈ છે તો બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ગઈકાલે સરદારબાગનાં સંપમાંથી પાણી વહી રહ્યું હતું પાણીની પાઈપલાઈન તુટી જવાનાં કારણે આ પાણી વહેવા લાગ્યું હતું. મહાનગરપાલિકાની બેદરકારીનાં કારણે હજારો લિટર પાણી વહેતું થયું હતું અને જેનાં કારણે ઝાંઝરડાનાં અંડરબ્રિજમાં અડધોફુટ પાણી ભરાઈ ગયું હતું.

Leave A Reply