સોનાની લુંટનાં તમામ આરોપી ચાર દિવસની રિમાન્ડ ઉપર

જૂનાગઢનાં ચોકડી વચ્છરાજ મકનજીની સીવીએમ પેઢીનાં રૂ.પ.૪૦ કરોડની કિંમતનાં ૧૮ કિલો સોનાની લુંટનાં ઝડપાયેલાં ૬ આરોપીને ગઈકાલે પોલીસે રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરતાં તમામને ૪ દિવસનાં રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કરવામાં આવેલ છે.

Leave A Reply