જૂનાગઢનાં નવનિયુકત ડીડીઓએ ચાર્જ સંભાળ્યો

જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી તરીકે પ્રવિણ ચૌધરીએ ગઈકાલે પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો રાજસ્થાનનાં વતની પ્રવિણ ચૌધરી ગઈકાલે સાઈકલ ઉપર આવી અને કચેરીએ ચાર્જ સંભાળ્યો હતો.

Leave A Reply