Tuesday, September 17

વિસાવદર-તાલાલા રૂટ ઉપર હેરીટેજ ટ્રેનો શરૂ થશે

રેલ્વે બોર્ડનાં ચેરમેને તાજેતરમાં જ વિસાવદર-તાલાલા મીટરગ્રેજ રેલ્વે રૂટને હેરીટેજનો દરજ્જા આપવાની જાહેરાત કરી છે ગત ૩ ફ્રેબુઆરીનાં રોજ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

Leave A Reply