Friday, September 20

જૂનાગઢ સહિત સોરઠમાં આવતીકાલે મહાપ્રભુજીનાં પ્રાગટય મહોત્સવની ઉજવણી થશે

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં પુષ્ટિસંપ્રદાયનાં અધિષ્ઠાતા પૂજય મહાપ્રભુજીનાં પ્રાગટય મહોત્સવની આવતીકાલે ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

Leave A Reply