ગેરકાયદેસર સિંહ દર્શન કરાવનાર ઝડપાયો

જૂનાગઢનાં ગિરનારમાં ગેરકાયદેસર રીતે પશુ બાંધીને સિંહો પાસે મારણ કરાવી ગેરકાયદેસર સિંહ દર્શન કરાવનાર શખ્સને વનવિભાગે ઝડપી લઈ તેનાં બે દિવસનાં રિમાન્ડ મંજુર કરેલ છે.

Leave A Reply