કરિયાનાં જંગલમાં આગ લાગી

જૂનાગઢનાં ગિરનાર જંગલમાં ઉતર ડુંગર રેન્જ પાસે રેવન્યુ વિસ્તારમાં કરિયાનાં જંગલમાં આગ લાગી હતી. આગને લીધે ૩૦૦ થી ૪૦૦ વિધા વિસ્તાર સળગીને ખાખ થઈ ગયો હતો.

Leave A Reply