જૂનાગઢ સહિત સોરઠમાં શ્રીમદ્‌ વલ્લભાચાર્યજીનાં પ્રાગટય મહોત્સવની થયેલ ઉજવણી

જૂનાગઢમાં ગુરૂવારે શ્રીમદ્‌ વલ્લભાચાર્યજીનાં પ્રાગટય મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી અને સાંજના મહાપ્રભુજીની વર્ણાગી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ-બહેનો જાડાયા હતા.

Leave A Reply