Monday, December 9

જૂનાગઢ સહિત સોરઠમાં ભગવાન પરશુરામની જન્મજયંતિની થશે ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભગવાન પરશુરામજીની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા જૂનાગઢમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

Leave A Reply