બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની થશે ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની અનેકવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે અને આજે રાત્રીનાં એક શામ બાબા કે નામનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે.

Leave A Reply