જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં પરશુરામ જયંતિની ઉજવણી માટે તૈયારી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પરશુરામ જયંતિની ઉજવણી માટે તૈયારી હાથ ધરાઈ છે ત્યારે બ્રહ્મ યુવા શકિત દ્વારા બિલનાથ મંદિર જૂનાગઢ ખાતે પરશુરામ જયંતિનાં આયોજનનાં ભાગરૂપે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો.

Leave A Reply