Tuesday, September 17

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકીય સંગઠનો, સામાજીક સંસ્થાઓ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી રહી છે.

Leave A Reply