Friday, September 20

અખાત્રીજનાં પર્વની ઉજવણી – મહાલક્ષ્મી, સરસ્વતીજીનાં પૂજનનો શુભ દિવસ

વર્ણજાયા મુહર્તનાં દિવસમાં અખાત્રીજનો સમાવેશ થાય છે. અખાત્રીજનાં શુભ દિવસે ઠેર-ઠેર લગ્ન સમારંભો યોજવામાં આવી રહ્યાં છે આ ઉપરાંત લોકો આ શુભ મુહર્તમાં અનેક પ્રકારની ખરીદી પણ કરી રહ્યાં છે અને અખાત્રીજનાં આજનાં દિવસે મહાલક્ષ્મી અને સરસ્વતી માતાજીનાં પુજનનાં કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતાં.

Leave A Reply