Friday, September 20

દેશભરમાં નાણાંની અછત – એટીએમ કેશલેસ

નોટબંધી સમયે દેશભરમાં એટીએમ ખાલી થઈ ગયા હતા જેનાં પગલે જે અંધાધુંધીનો માહોલ હતો તેનાં જેવો જ માહોલ હાલ દેશમાં સર્જાયો છે અને અનેક એટીએમ ખાલી થઈ જતાં લોકોએ પૈસા ઉપાડવા દોટ મુકી છે.

Leave A Reply