Tuesday, September 17

જૂનાગઢમાં આજે સ્વચ્છતાં અભિયાન હાથ ધરાયું

ભારત સરકાર દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજે જૂનાગઢમાં સ્વચ્છતાં અભિયાન હાથ ધરવામાં આવેલ છે. આ અંગેની મળતી વિગત અનુસાર આજરોજ તા.૧૮-૪-ર૦૧૮નાં સવારે ૯ કલાકે ઉપરકોટ નિલમ તોપ પાસે સ્વચ્છતાં અભિયાનનો મહાનગરપાલિકાનાં મેયર આદ્યશકિતબેન મજમુદાર તથા પદાધિકારીઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓની ઉપÂસ્થતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Leave A Reply