Tuesday, September 17

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે ચણાકાની મુલાકાતે

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમનાં વતનનાં ગામ ભેંસાણ તાલુકાનાં ચણાકા ગામે આવી રહ્યાં છે અને વિવિધ કાર્યક્રમો ઉપÂસ્થત રહેશે. મુખ્યમંત્રીની ઉપÂસ્થતિમાં યોજાનારા કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Leave A Reply