Tuesday, September 17

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભગવાન પરશુરામ જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરાઈ

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભગવાન પરશુરામજીની જન્મજયંતિની ગઈકાલે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા, સમુહ પ્રસાદ-ભોજન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

Leave A Reply