Tuesday, September 17

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે આજે ચણાકા ખાતે લોકાર્પણનાં કાર્યક્રમો યોજાયા

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે પોતાનાં વતન ભેંસાણ તાલુકાનાં ચણાકા ગામે આવી પહોંચતા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવેલ હતું. વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, રાજકીય મહાનુભાવોની ઉપÂસ્થતી રહી હતી તેમજ જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી અને વહીવટી તંત્રનાં અધિકારીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં. વાસ્મો પુરસ્કૃત ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અને ગામ માટે નર્મદા આધારિત એકસપ્રેસ પાઈપલાઈનનાં કામોની લોકાર્પણ વિધી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, સાસંદ રાજેશ ચુડાસમા પણ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Leave A Reply