સોમનાથ મહાદેવ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠાનો આજે ઐતિહાસીક દિવસ

સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરનો તિથી પ્રમાણે આજે પાટોત્સવ છે. તા.૧૧મી મે ૧૯પ૧ અને તે સમયની વૈશાખ સુદ પાંચમનાં રોજ ભારતનાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદનાં હસ્તે સવારે ૯.૪૬ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી.

Leave A Reply