જૂનાગઢમાં એટીએમ બંધ લોકોને પડતી મુશ્કેલી

Ranchi: An out of order ATM in Ranchi on Friday. PTI Photo (PTI11_11_2016_000250B)

જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલાં એટીએમનાં દરવાજા બંધ જાવા મળી રહ્યાં છે અને રૂ.૧૦ કરોડની જાવક સામે રૂ.ર કરોડ પણ બેન્કમાં આવતાં નથી તેવા સંજાગોમાં એટીએમનાં દરવાજા બંધ જાવા મળે છે અને લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

Leave A Reply