જૂનાગઢમાં હિટવેવ જારી ૪૧.પ ડિગ્રી તાપમાન

જૂનાગઢમાં છેલ્લાં કેટલાંય દિવસથી મહતમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તાપમાનનો પારો ૪૦ ડિગ્રી પાર કરી જાય છે જૂનાગઢમાં ગઈકાલે ૪૧.પ ડિગ્રી તાપમાન હતું અને કાળઝાળ ગરમી વરસી રહી છે.

Leave A Reply