Wednesday, January 29

જૂનાગઢમાં ઉપરકોટની સ્પેશ્યલ ડોકયુમેન્ટ્રી રજુ થઈ

જૂનાગઢમાં ગાર્ડન કાફે ખાતે સાયન્સ મ્યુઝીયમ નિર્મિત ઉપરકોટ હૈ ર્ઙ્ઘિહ ડ્રોન ડોક્યુંમેન્ટરીને ખુલ્લી મુકવામાં આવી હતી અને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ તકે જૂનાગઢ ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોશી, ધારાસભ્યશ્રી જવાહરભાઇ ચાવડા ,લોકપ્રહરી એડવોકેટ કિરીટભાઈ સંઘવી સહીત શહેરના આગેવાનો ,પત્રકારો અને સ્થાપત્યપ્રેમીઓ આ ટોપ એન્ગલથી શૂટ કરેલ વિડીયોગ્રાફીથી અભિભૂત થયા હતા. જાદવ પરિવાર વતી ભાવેશ જાદવે પોતાના પિતાશ્રી જયેન્દ્રસિંહ જાદવે શરૂ કરેલ પરંપરાઓને વધુ સુંદર રીતે આગળ વધારવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Leave A Reply