Tuesday, September 17

દેશભરમાં આ વર્ષે ચોમાસું રહેશે ટનાટન

દેશભરનાં લોકોને માટે આનંદદાયક સમાચાર છે કે હવામાન વિભાગનાં નિષ્ણાંતે વર્તારો રજુ કરતાં જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું સારૂં રહેશે અને તા.ર૧ થી રપ મે સુધીમાં વરસાદ પડશે અને રર જુનથી ચોમાસું બેસી જશે તેવો વર્તારો રજુ કરેલ છે.

Leave A Reply