Friday, September 20

ગાંઠીલા ઉમાધામમાં આજે પાટોત્સવની થશે ઉજવણી

જૂનાગઢ નજીક આવેલાં ઉમાધામ ગાંઠીલા ખાતે આજે પાટોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે આ પાટોત્સવમાં ૧૧ કુંડી યજ્ઞ યોજાયો છે જેમાં સાંજે પ કલાકે બીડું હોમાશે તેમજ મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ ઉપરાંત રાત્રીનાં જાણીતાં કલાકારોનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે.

Leave A Reply