Wednesday, January 29

મીટર ભાડું નાબુદ જૂનાગઢનાં ૪ લાખ ઉપરાંત ગ્રાહકોને મળશે લાભ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડે ભર ઉનાળે વીજ ગ્રાહકોમાં ઠંડી પ્રસરાવી દે તેવી જાહેરાત કરી છે. આગામી નવા વીજ બીલથી મીટરભાડું નાબુદ કરી દીધું છે અને જેનો લાભ સૌરાષ્ટ્રનાં પ૦ લાખ ગ્રાહકોને મળનાર છે અને આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

Leave A Reply