Friday, September 20

પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં ભારે ભડકો

ભારતીય જનતા પાર્ટીનાં રાજમાં પેટ્રોલ અને ડિઝલનાં ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે શનિ-રવિનાં આ દિવસોમાં પેટ્રોલમાં ૩ર પૈસા અને ડિઝલમાં ૩૪ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે.

Leave A Reply