Tuesday, September 17

જૂનાગઢ સહિત સોરઠમાં અગનવર્ષા

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં ગઈકાલે રવિવારે પણ ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર કરી જતાં આકાશમાંથી અગનવર્ષા વર્ષી રહી હતી.

Leave A Reply