જૂનાગઢમાં ગુરૂવારે નારી સંમેલન

ગુજરાત રાજય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશકિતકરણ અને મહિલા વિષયક તમામ યોજનાની જાણકારી આપી શકાય તે માટે નારી સંમેલન યોજાઈ રહ્યું છે. તા.ર૬-૪-ર૦૧૮ ગુરૂવારે બપોરનાં ર કલાકે નવી લોહાણા મહાજનવાડી ખાતે આ સંમેલન યોજાશે.

Leave A Reply