Sunday, January 19

સોરઠમાં પ્રદેશ ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા અનેક આગેવાનોને સસ્પેન્ડ કરાયા

વિધાનસભાની ચુંટણી તેમજ નગરપાલિકાઓની ચુંટણીઓમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા સોરઠ પંથકનાં ભાજપનાં અનેક આગેવાનોને સસ્પેન્ડ કરી નાંખવાનાં બનાવનાં પગલે ભાજપમાં સન્નાટો વ્યાપી ગયો છે.

Leave A Reply