Friday, September 20

સાસણમાં લાયન શોની માત્ર રપ ટકા પરમીટનું જ બુકીંગ થયું

ગીર જંગલમાં સિંહ દર્શન માટે પડાપડી બોલતી હોય છે ખાસ કરીને વેકેશન દરમ્યાન સિંહ દર્શન માટેની ઓનલાઈન બુકીંગ થતી પરમીટો મોટા ભાગે બુક થઈ જાય છે પરંતુ આ વખતે માત્ર રપ ટકા પરમીટનું જ બુકીંગ થયું છે તો બીજી તરફ ગેરકાયદેસર સિંહ દર્શનમાં ભારે ઉછાળો આવ્યો હોવાની અનેક ફરીયાદો ઉઠી છે.

Leave A Reply