Friday, September 20

જૂનાગઢનાં નરસિંહ મહેતાં સરોવરનો સર્વાંગી વિકાસ કયારે ?

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનાં વિકાસની વાતો વર્ષો થયા થઈ રહી છે અને બ્યુટીફિકેશન માટે ૬૧ કરોડની ગ્રાન્ટ મંજુર થઈ છે. ૧૦ કરોડ રૂપિયા આપી ગયા છે ત્યારે વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવવાની માંગણી ઉઠી છે.

Leave A Reply