Tuesday, September 17

રાજયમાં ૧૮૮ તળાવ ઉંડા ઉતારવામાં આવશે

રાજય સરકાર દ્વારા પાણીની સમસ્યા ધ્યાનમાં લઈ આજ તા.૧ થી ૩૧ મે સુધી સુઝલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન હેઠળ તળાવો અને ચેકડેમો ઉંડા કરવા કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તળાવ ઉંડા કરતાં પહેલાં સેટેલાઈટ દ્વારા સર્વે કરવામાં આવશે.

Leave A Reply