Monday, December 9

જૂનાગઢમાં આદ્ય કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિની ઉજવણી થશે

જૂનાગઢ શહેરમાં વડનગરા નાગર સમાજ અને નરસિંહ મહેતાં ચોરા ટ્રસ્ટ દ્વારા વૈશાખી પુનમ અને નરસિંહ મહેતાજીની ૬૧૦મી જન્મજયંતિની ઉજવણી થનાર છે તે અંતર્ગત ર૯ એપ્રિલ અને રવિવારે હાટકેશ શિવાલયે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી દ્વારા ભાવવંદના રજુ થશે.

Leave A Reply