તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ૩જી મે થી કેસર કેરીની હરરાજી શરૂ થશે

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ૩જી મેથી કેસર કેરીની હરરાજીનો શુભારંભ થશે આ વર્ષે ગત વર્ષ કરતાં ૧પ દિવસ સીઝન મોડી શરૂ થશે તેમ જાણવા મળે છે.

Leave A Reply