સોરઠમાં સવારે વાદળો છવાયો

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીથી પાર કરી જાય છે ત્યારે અગનવર્ષા સામે ગરમીનો તાપ વરસી રહ્યો છે આ દરમ્યાન આજે સવારે વાદળો છવાયા હતા જેને કારણે ઠંડક પ્રસરી હતી.

Leave A Reply