Monday, April 22

જૂનાગઢ અક્ષરમંદિરનો ૧રમો પાટોત્સવ ધામધુમથી ઉજવાશે

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢનાં મોતીબાગ રોડ ઉપર આવેલ બીએપીએસ સ્વામીનારાયણ અક્ષર મંદિર ખાતે આગામી તા.ર૯નાં રોજ મંદિરનાં ૧રમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. સવારથી જ જુદાં-જુદાં કાર્યક્રમો તેમજ બપોરે ૧ર કલાકે મહાપ્રસાદનો કાર્યક્રમ પણ યોજાશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

14 + = 17

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud