Monday, April 22

જૂનાગઢમાં હિટ એન્ડ રન બાળકનાં મૃત્યું પ્રકરણમાં એકની ધરપકડ

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં ગત તા.ર૪ની મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટનાં બની હતી જેમાં બોટાદનાં હરેશ ચારોલીયા (ઉ.વ.૧૦)ને સફેદ રંગની કારનાં ચાલકે ગાડી રિવર્સમાં લેતાં આ બાળકનું મૃત્યું થયું હતું દરમ્યાન સીસીટીવી કેમેરાનાં ફુટેજનાં આધારે તપાસ કરતાં સફેદ રંગની સ્વીફટ કાર નિખીલ રાજુ પંડયાની હોવાનું બહાર આવતાં પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

99 − 96 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud