Monday, December 9

વિસાવદર-ભેંસાણ-કેશોદમાં ખેડુતોની સમસ્યા મુદ્દે આવેદનપત્ર અપાયું

વિસાવદર-ભેંસાણ અને કેશોદમાં તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા ખેડુતોનાં વિવિધ પ્રશ્ને એક આવેદનપત્ર મામલતદારને પાઠવવામાં આવ્યું હતું.

Leave A Reply