ભવનાથ તળેટી વિસ્તારમાં ધર્મની ધજા

જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ તિર્થ ક્ષેત્રમાં ગુરૂ દત્તાત્રેય અને માં અંબાનાં બેસણાં છે. તેમજ નાના મોટાં ૮૬૬ મંદિરો આવેલાં છે ગિરનાર ઉપર બારેમાસ અન્નક્ષેત્ર ચાલે છે અને ધર્મની ધજા ફરકી રહી છે.

Leave A Reply