Wednesday, July 24

જૂનાગઢમાં છરીનાં ઘા ઝીંકી યુવાનની હત્યા

જૂનાગઢનાં હાઉસીંગ બોર્ડમાં રહેતી અને રિસામણે બેઠેલી પરણિતાને મળવા જતાં મહાદેવગીરી રાજનગીરી મેઘનાથી (ઉ.વ.૧૯)ને પરણિત યુવતીનાં પતિ જયદિપ મેઘનાથી જાઈ જતાં તેને છરીનાં આડેઘડ ઘા ઝીંકી અને ગંભીર રીતે ઘાયલ કરેલ અને ઈમરજન્સી ૧૦૮માં હોÂસ્પટલમાં ખસેડવામાં આવેલ જયાં ફરજ ઉપરનાં તબીબે તેને મૃતપાય જાહેર કરેલ આ બનાવનાં અનુસંધાને આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply