૬ મે સુધી તાપમાન ૪૧ થી ૪ર ડીગ્રી રહેશે

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને અÂગ્નવર્ષા થઈ રહી છે ત્યારે હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આગામી તા.૬ મે સુધી તાપમાન ૪૧ થી ૪ર ડીગ્રી રહેશે.

Leave A Reply