ઉચ્ચ અભ્યાસક્રમ કરવા છતાં બેરોજગાર યુવાનો નોકરી મેળવવા મારે છે વલખાં

એજયુકેશનનો વ્યાપ સતત વધી રહ્યો છે અને ઉચ્ચ અભ્યાસ કરી અને નોકરી મેળવવીએ અતિ મુશ્કેલ બન્યું છે અને તાજેતરમાં જ તેનો પુરાવો જૂનાગઢમાં મળ્યો છે એન્જીનીયરીંગમાં ખુબ જ રૂપિયા ખર્ચ્યા છતાં સિકયોરીટીની નોકરી મેળવવા માટે યુવાનો વલખાં મારી રહ્યાં છે. જૂનાગઢમાં કેમ્પ દરમ્યાન સ્નાતક અને અનુસ્નાતક યુવાનોનો ભારે ઘસારો રહ્યો હતો.

Leave A Reply