જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં ગઈકાલે હવામાને ખાધો પલ્ટો

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારોમાં ગઈકાલે બપોર બાદ હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદી છાંટણા થયા હતા જૂનાગઢ શહેરમાં પણ કેટલાંક વિસ્તારોમાં રસ્તાઓ ભીનાં થઈ ગયા હતા.

Leave A Reply