કર્ણાટકનાં મુખ્યમંત્રી પદે બી.એસ.યેદિયુરપ્પાની શપથવિધી

કર્ણાટકનાં રાજકીય સસ્પેન્શનો અંત આવ્યો છ અને આજે ભાજપનાં બી.એસ.યેદિયુરપ્પાની શપથગ્રહણ વિધી સમારોહ યોજવામાં આવી રહ્યો છે. રાજયપાલ વજુભાઈ વાળાએ સરકાર રચવાનું આમંત્રણ ગઈકાલે આપ્યા બાદ આજે શપથવિધી સમારોહ થઈ રહ્યો છે.

Leave A Reply