નરસિંહ મહેતાં યુનિવર્સિટી ભવન નિર્માણનું કરાયું ભુમિપૂજન

જૂનાગઢ બિલખા રોડ ઉપર ખડીયા નજીક આવેલ ભકતકવિ નરસિંહ મહેતાં યુનિવર્સિટી ભવન નિર્માણનું ભુમિપૂજન કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપÂસ્થતિ રહી હતી. આ તકે મહામંડલેશ્વર ભારતીબાપુ અને પદાધિકારીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Leave A Reply