Thursday, August 22

નરસિંહ મહેતાં સરોવરને ઉડું ઉતારવાની કામગીરી હાથ ધરાઈ

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરને પ જેસીબીની મદદથી ઉડું ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાનાં મેયર આદ્યશકિતબેન મજમુદાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન નિલેશભાઈ ધુલેશીયા, શૈલેષભાઈ દવે, પ્રિતીબેન સાંગાણી અને પદાધિકારીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Leave A Reply