જૂનાગઢમાં સતત બીજા દિવસે અગનવર્ષા યથાવત

જૂનાગઢ શહેરમાં આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે ગઈકાલે પણ અંગ દઝાડતાં પવનો ફુંકાયા હતા અને તાપમાનનો પારો ૪૩.૬ ડિગ્રીએ પહોંચી ગયો હતો. આજે પણ સવારથી જ બફારો અને ગરમીનું પ્રમાણ રહ્યું છે.

Leave A Reply