જૂનાગઢમાંથી વાહનચોરને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ ડીઆઈજી ડો.રાજકુમાર પાંડિયન અને જીલ્લા પોલીસવડા નિલેશ જાંજડીયાનાં માર્ગદર્શન હેઠળ એલસીબીનાં પીઆઈ આર.કે.ગોહિલ અને સ્ટાફે ઝાંઝરડા ગરનાળા નજીકથી એક શખ્સને ઝડપી લઈ તેની આકરી પુછપરછ કરતાં ૧૬ જેટલાં વાહનની ચોરીની કબુલાત તેણે આપી હતી અને ચોરાઉ બાઈક પોલીસે કબ્જે કરી તેનાં વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave A Reply