જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની ઉપર પોલીસમેનનો હુમલો ઃ ફરીયાદ

જામનગર ખાતે જાણીતાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા ઉપર પોલીસ કોન્સ્ટેબલે હુમલો કરતાં ચકચાર જાગી ઉઠી છે. વાહન અથડાવવાની બાબતે બોલાચાલી બાદ કોન્સ્ટેબલે હુમલો કર્યો હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાઈ છે અને મોડી રાત્રે પોલીસ કોન્સ્ટેબલ સંજયની ધરપકડ કરીને તેનાં વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave A Reply